તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
રોકડીયા હનુમાનજી મંદિર જામજોધપુરના પૂ. લખુદાદા અકિલાના આંગણે

રાજકોટ : જામજોધપુર સુપ્રસિધ્ધ હનુમાનજી મંદિરના મહંત શ્રી પૂજ્ય લખુદાદા (લખુભાઈ પાબારી) રાજકોટ આવ્યા છે. અકિલા પરિવારના આમંત્રણને માન આપી તેઓ પોતાની ડોક્ટર પુત્રી પ્રિયંકા નિલેશભાઈ પાબારી સાથે અકિલાના આંગણે પધાર્યા હતા. તેમણે અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા સાથે ધાર્મિક આધ્યાત્મિક બાબતો અંગે વિસ્તળત ચર્ચાઓ કરી હતી. આ સમયે જોગાનું જોગ ઉપસ્થિત પ્રદેશ ભાજપના પ્રવક્તા અને પૂ. લખુદાદા સાથે પરિચિત રાજુભાઇ ધ્રુવ પણ નજરે પડે છે.
(4:11 PM IST)










