<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

શીવનગર શરણેશ્વર મંદિરે શ્રાવણ માસના શણગાર દર્શન : પાર્થેશ્વર પુજા

રાજકોટ તા. ૧૪ : ગોંડલ રોડ શીવનગરમાં શરણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં મહાદેવને વિવિધ શણગાર, દીપમાળા પાર્થેશ્વર પૂજા યોજાઇ છે. શ્રાવણ માસના સોમવારે ૧૨ જ્‍યોતિલીંગ, સુકામેવા અમરનાથ શણગારના વિશેષ દર્શનના આયોજનો કરેલ છે.  શરણેશ્વર મંદિરે મહાદેવને અભિષેક, લઘુરૂદ્ર તથા હિંડોળા દર્શન રાખવામાં આવ્‍યા છે. શીવભકતોને લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

(4:48 PM IST)