તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Saturday, 10th August 2024
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા સાંજે ઈનામ વિતરણ અને મહાતાવો

રાજકોટ : વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી સમિતિ રાજકોટ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી અંતર્ગત ગયા વર્ષના લતા સુશોભન અને શોભાયાત્રાના ફલોટ્સના વિજેતાઓનો ઈનામ વિતરણ સમારંભ અને તાવાપ્રસાદ નીચેની વિગતે રાખેલ છે. સર્વ કૃષ્ણ ભકતોને સહપરિવાર ઉપસ્થિત રહેવા સમિતિએ જાહેર નિમંત્રણ પાઠવેલ છે.
તા.૧૦-૦૮-૨૦૨૪ - શનિવાર
સમય : સાંજે ૭ વાગ્યે
સ્થળ : બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર,
કાલાવડ રોડ, રાજકોટ.
વધુ માહિતી માટે સંપર્ક : ૯૪૨૭૨ ૨૧૧૨૪, રાજકોટ
(4:12 PM IST)










