<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

મેયરના પતિ વિનોદભાઇ રાષ્‍ટ્રધ્‍વજ સાથે યાત્રામાં જોડાયા

આજની તિરંગા યાત્રા દરમિયાન મેયર નયનાબેન પેઢડીયાના પતિ વિનોદભાઇએ પોતાની કાર્યકર તરીકેની ફરજ નિભાવી યાત્રા દરમિયાન સ્‍કુટરમાં રાષ્‍ટ્રધ્‍વજ સાથે જોડાયા હતા.

(3:32 PM IST)