તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
કાલે અને ગુરૂવારે કલેકટરનું બોર્ડઃ કૂલ પર કેસમાં સુનાવણી

રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીનું કાલે સવારે અને ગુરૂવાર બપોર બાદ મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડ મળશેઃ બુધવારે સવારે ર૦ તથા ગુરૂવાર બપોર બાદ પર-કેસો અંગે સુનાવણી થશેઃ મોટા ભાગના કેસો સામાન્ય તકરારી હોવાનો નિર્દેશ.
(3:40 PM IST)










