<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

તંત્રને રસ્‍તા ઉપર પડેલા કચરાના આ ઢગલા દેખાય છે?

રાજકોટ : શહેરની મધ્‍યે મોટી ટાંકી પાસેના સદર બજાર પાસેના વોંકળાની નજીકની આ તસ્‍વીર છે. ભયાનક ગંદકી જોવા મળે છે. હાલ ચોમાસાની ઋતુ ચાલે છે. ત્‍યારે આ ઋતુમાં રોગચાળો વકરે તેવી ભીતી સર્જાઇ છે. અહીંથી તમારે નિકળવું હોય તો મોઢે રૂમાલ બાંધીને નિકળવું પડે. જો કે આ તસ્‍વીર જ ઘણુ બધુ કહી જાય છે. (તસ્‍વીર : અશોક બગથરીયા) \

(4:32 PM IST)