<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

વરસાદ ભલે વરસે કામ તો કરવુ જ પડશે ને?

વરસાદ તેનું કામ કરે અને આપણે આપણું કામ કરવાનું હોય છે. જો ઘરમાં ભરાઇ બેસીએ તો વ્‍યવહારો અટકી જાય. કઇક આવી જ મનોસ્‍થિતીનો ચિતાર આપતી ઉપરોકત તસ્‍વીરમાં વરસતા વરસાદે સાયકલ ખેંચી રોજી રળવા નિકળેલ કોઇ માણસ નજરે પડે છે. આવી જ સ્‍થિતી મહીલાની પણ હોય છે. ભલે છત્રીના સહારે પણ શાકભાજી કરીયાણુ લેવા તો જવુ જ પડેને? એમાં કાઇ થોડુ ચાલશે? (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:55 PM IST)