<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

દેવાંગ દેસાઇ પ્રથમ બોર્ડમાં સાંગોપાંગ

રાજકોટઃ મહાપાલિકાનું જનરલ બોર્ડ આજે મળ્‍યુ હતું. મ્‍યુનિ. કમિશનર દેવાંગ દેસાઇનું આ પ્રથમ બોર્ડ હોવા છતા તેઓ ૧૦૦ ટકા માર્કસ સાથે પાસ થઇ ગયા હતા. તેઓએ પ્રથમ પ્રશ્‍ન કે જેમાં રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર દ્વારા મળેલી ગ્રાન્‍ટ અંગે જવાબ આપવામાં એક કલાક ખેંચી કાઢી હતી

(4:36 PM IST)