News of Thursday, 18th July 2024
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ડાયરીનું વિમોચન

રાજકોટ : જિલ્લા પંચાયતની ર૦ર૪-રપ ના વર્ષની ડાયરીનું આજે સામાન્ય સભામાં વિમોચન કરવામાં આવેલ. આ પ્રસંગે પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગર, કારોબારી અધ્યક્ષ પી.જી.કયાડા, ડી.ડી.ઓ ડો. નવનાથ ગવ્હાણે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(3:33 PM IST)










