<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

અગ્નિકાંડ મુદ્દે ચર્ચા કરોઃ વિપક્ષની માંગ ફગાવતા શાસકો

રાજકોટઃ મહાનગરપાલીકાના વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે મનપાના જનરલ બોર્ડમાં ટીઆરપી ગેમઝોન મુદ્દે ચર્ચા કરવા કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયાએ હાથ ઉંચો કરી માંગ કરી હતી. જોકે શાસકોએ આ અંગે ચર્ચા ન કરવાનું પહેલાથી જ મન બનાવી લીધું હોય વિપક્ષની માંગ નકારી કાઢી હતી. તસવીરોમાં વશરામભાઇ ચર્ચા કરવા માટે હાથ ઉંચો કરી રહેલ દેખાય છે. (તસવીરઃ અશોક બગથરીયા)

(3:20 PM IST)