તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
રાજકોટ લોકમેળોઃ કાલથી બે સ્થળો ઉપર સ્ટોલના ફોર્મનું વિતરણ

રાજકોટમાં તા. ર૪ ઓગષ્ટથી યોજાનાર જગવિખ્યાત લોકમેળાના સ્ટોલનું કાલથી બે સ્થળો ઉપરથી ફોર્મ વિતરણ કરાશેઃ જુની કલેકટર કચેરીમાં બેસતી સીટી પ્રાંત-૧ કચેરી ખાતેથી તથા શાસ્ત્રી મેદાન સામે આવેલ ઇન્ડીયન બેન્ક-તોરલ બિલ્ડીંગ ખાતેથી ફોર્મ મળશેઃ દરમિયાન કલેકટરશ્રી પ્રભવ જોષીએ ‘‘અકિલા'' ને જણાવેલ કે મેળાનો પ્લાન હજુ મંજુર કરાયો નથીઃ સ્ટોલની સંખ્યા અને ભાડા વધારા અંગે હવે નિર્ણય લેવાશે.
(2:33 PM IST)










