<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

મ્‍યુનિ. કમિશનર દેવાંગ દેસાઇનું પ્રથમ બોર્ડ : અગ્નિ પરીક્ષા

રાજકોટ : છેલ્લા દોઢ મહિનામાં મ્‍યુનિ. કોર્પો.માં વર્ષોથી રહેલી કાર્યપધ્‍ધતિમાં અનેક ફેરફારો આવી ગયા છે. અનેક આક્ષેપોના વરસાદ વચ્‍ચે કમિશ્નરની બદલી, ટીપીઓ સહિતના અધિકારીઓની ધરપકડ અને સસ્‍પેન્‍શન, જુની ટીપી સિસ્‍ટમના વિસર્જન સહિતનો ઘટનાક્રમ બની ગયો છે. શાસકો કોંગ્રેસના પ્રશ્નોની ચર્ચા ન થાય તેવા રાજકીય પ્રયાસો કરી શકે છે, પરંતુ રેકોર્ડ પર પૂછાયેલા વિપક્ષ અને શાસકોના ઘણા પ્રશ્નોના જવાબ આપવામાં નવા કમિશ્નર દેવાંગ દેસાઇની અગ્નિ પરીક્ષા થશે તેવું લાગી રહ્યું છે.

(2:59 PM IST)