તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 6th July 2024
ટ્રાફિક એએસઆઇ કેયા ચોટલીયાને ‘કોપ ઓફ ધ મન્થ' એવોર્ડ એનાયત

રાજકોટઃ ટ્રાફિક શાખામા ફરજ બજાવતા એએસઆઇ કેયા ચોટલીયાને જુન ૨૦૨૪મા ટ્રાફિક અંગે સારી કામગીરી કરવા બદલ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા તેમજ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ દ્વારા COPE OF THE MONTH એવોર્ડ આપવામાં આવ્યો હતો.
(4:02 PM IST)










