તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 6th July 2024
કાલાવડ આઇટીઆઇ ખાતે વૃક્ષારોપણ

રાજકોટઃ કાલાવડ આઇટીઆઇ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આઇટીઆઇના મેદાનને હરિયાળુ બનાવવા પ્રોફેસરગણ, છાત્રોએ ત્રણ દિવસ જહેમત ઉઠાવી ૩૫૦ વૃક્ષોનું રોપણ કર્યુ છે. આ કામગીરીમાં કે.બી.વ્યાસ, એચ.જે.ધાનાણી, બી.ડી.દોંગા,ભૂમિતભાઈ ડોબરીયા,એમ.આર.બાલાસરા ,એમ.વી.કમાણી તથા તુષારભાઈ નિમાવત વગેરે જોડાયા હતાં.
(12:20 PM IST)










