તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
BSNL પેન્શનર્સ એસો. દ્વારા રાજકોટમાં દેખાવો

રાજકોટઃ BSNL તથા MTNL પેન્શનર્સ એસો. દ્વારા આજે રાજકોટ સહિત દેશભરમાં મુખ્ય કચેરીઓ સામે ડિમાન્ડ ડે મનાવી ઉગ્ર દેખાવો યોજયા હતા, નવા પગાર પંચનો તાકિદે લાભ આપવા, બેવડી નીતિ સામે આક્રોશ વ્યકત કરી હોદેદારો દ્વારા આવેદનપત્ર અપાયું હતું. પગાર પંચ-પેન્શન રીવીઝન, ૧-૧-ર૦૧૭ થી ૧પ ટકા ફીટમેન મુજબ આપવા સહિતના મુદાઓ ટાંકી આવેદન દ્વારા રજૂઆતો કરાઇ હતી, તસ્વીરમાં જયુબેલી બાગ ટેલીકોમ એક્ષચેંજ ખાતે દેખાવો યોજતા કર્મચારીઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:57 PM IST)










