તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
આટલા વરસાદમાં પણ પાણી ભરાયા તો ભારે વરસાદ પડશે ત્યારે કેવી પરીસ્થિતિ સર્જશે?

રાજકોટઃ શહેરમાં આજે બપોરથી વરસાદી માહોલ જોવા મળે છે. દરમિયાન બપોરે બે વાગ્યા આસપાસ વરસાદનું સારૂ જોર મળેલ તો હળવા ભારે ઝાપટાના દોરમાં પણ શહેરના અનેક રાજમાર્ગો પર પાણી ભરાઇ ગયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:45 PM IST)










