<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

ભારે વરસાદની આગાહીના પગલે સૌરાષ્‍ટ્રના ૩ જીલ્લા તથા નર્મદા

જીલ્લામાં એનડીઆર એફની ટીમે તૈનાત

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ૪ ટીમ તૈનાત કરાઇ છે.જેમાં ગીરસોમનાથ દ્વારકા અને નર્મદા સહિતના કોઇ દુર્ઘટનાનો બનાવ બને તો તાબડતોબ બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમે તૈનાત કરાઇ છે.

(4:03 PM IST)