<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

મેડીકલની દુકાનો ખુલ્લી

રાજકોટઃ શહેર ક્રોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાન સંદર્ભે મોટા ભાગના વેપારીઓએ બંધ પાળેલ, જયારે દવાઓની દુકાનોને છૂટ આપવામાં આવી હતી. કોઇ કનડગત કરવામાં આવી ન હતી. (તસ્‍વીર સંદિપ બગથરીયા)

(2:25 PM IST)