<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

આનંદ બંગલા ચોક - મવડી વિસ્‍તારની બજારો બંધમાં જોડાઇ

રાજકોટ : આનંદ બંગલા ચોક અને મવડી વિસ્‍તારની બજારો પણ સ્‍વયંભુ સજ્જડ બંધ રહી હતી. રાજકોટની જનતાએ આજે બંધ પાળી તેમનું હૃદય આજે પણ ઘટનાથી દ્રવીત હોવાનો પુરાવો આપી ન્‍યાયની લડતમાં સાથે હોવાનો સાદ પુરાવ્‍યો હતો. (ફોટો : સંદીપ બગથરિયા)

(2:23 PM IST)