<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

અકિલા ન્યુઝ : ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા નું નિવેદન, આ ઘટના આકસ્મિક હતી કોઈ પૂર્વ યોજીત કાવતરું નથી, કોઈને મારા કે પરિવારથી તકલીફ હોય તો મને કોઈ વાંધો નથી, ન્યાય તંત્ર પર મને પુરો ભરોસો છે, સર્વે સમાજે આજે સ્વેચ્છાએ ગામો બંધ રાખ્યા એ બદલ તમામ નો આભાર, ગોંડલના દલિત સમાજનો પણ હું આભાર માનું છું.

(5:16 PM IST)