તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં પ્રશ્નપત્ર લીક અને કલાધર આર્યને પરત લેવા ચર્ચા

રાજકોટ, તા. ૧૨ : લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતા પૂર્ણ થતાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી રહી છે. ૩ મહિના બાદ આ બેઠક મળતા યુનિવર્સિટીના અનેક કામોને મંજૂરીની મ્હોર આપવામાં આવશે. બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં ૧૦૦ કરોડની ગ્રાન્ટ બીસીએ પ્રશ્નપત્ર કાંડ એલએલએમની મંજૂરી અને કોલેજને સ્થળ ફેર તેમજ પૂર્વ કુલપતિ ગીરીશ ભીમાણીનો કિન્નાખોરીનો ભોગ બનનાર કલાધર આર્યને પરત લેવાની ચર્ચા થનાર છે.
(4:27 PM IST)










