તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
જી.એડવાન્સ.માં પુજીત ટ્રસ્ટના વિદ્યાર્થીઓ ઝળક્યા

પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટના પાંચ વિદ્યાર્થીઓએ તાજેતરમાં જાહેર થયેલ JEEAdvanceના પરિણામમાં શ્રેષ્ઠ ગુણાંક પ્રાપ્ત કરીᅠઐતહાસિકસિદ્ધિ પ્રાપ્ત કરેલ છે જેમાં સોરઠિયા દર્શન EWS rank 693, All India rank 5995, જાદવ હેત OBC rank 2137, All India rank 9716, મૂંગરા યશ EWS rank 1568, All India rank 11780, વારિયા યશ EWS rank 2332, All India rank 16633, પરશાણા શ્યામ પ્રાપ્ત કરેલ છે. આ વિદ્યાર્થીઓને ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી, ટ્રસ્ટી મંડળ અને જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટની સમગ્ર ટીમે અભિનંદન પાઠવ્યા હતા.
(3:25 PM IST)










