<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

અકિલા ન્યુઝ : રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પ્રી સ્કૂલ તેમજ નાના મોટી દુકાનો અને શોરૂમમાં ફાયર સેફ્ટી તેમજ પરમિશન ને લઇ મહાનગર પાલિકા દ્વારા શીલ મારતા આજરોજ 112 જેટલા એસોસિએશન દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કમીશ્નર ડી.પી દેસાઈને કરાઈ રજૂઆત.

(2:17 PM IST)