News of Tuesday, 11th June 2024
અકિલા ન્યુઝ : રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડને SIT ના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું આ મામલે અમે ઊંડાણ પૂર્વક તપાસ કરી રહ્યા છીએ, ઘણા લોકોની પૂછપરછ થઇ છે અનેક દસ્તાવેજો કબ્જે કરાયા છે આ મામલે ન્યાયિક, નીસ્પક્ષ તપાસ થશે.

(1:43 PM IST)










