તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
TRP ની જગ્યા રહેણાંક હેતુ માટે અપાઇ હતીઃ કોમર્શીયલ ઉપયોગ કરાતો હોવાનો પશ્ચિમ મામલતદાર દ્વારા કલેકટરને રીપોર્ટ બાદ શરતભંગની નોટીસ ફટકારાઇ

રાજકોટમાં ભયાનક TRP ગેમ ઝોન દુર્ઘટનામાં ૧પ હજાર ચો.મી. જમીન બીનખેતી કરાઇ હતીઃ આ જમીન રહેણાંક હેતુ માટે અપાયાનું પヘમિ મામલતદારની તપાસમાં ખૂલતા તેમણે કલેકટરને શુક્રવારે રીપોર્ટ કરી દીધો હતો. આ પછી કલેકટર શ્રી પ્રભવ જોષીએ જમીનના માલીકો કિરીટસિંહ સહિત તમામને શરત ભંગની નોટીસો ફટકારી છેઃ હવે આ બાબતનો કેસ ચાલશહે અને મહેસૂલના કાયદા મુજબ જમીનના માલિકોને આકરો દંડ ફટકારાશે
(4:37 PM IST)










