તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
વડાપ્રધાન મોદીજીના શપથ વખતના ગ્રહો કુમારભાઇ ગાંધીનું અનુમાન

મોદીજીએ હેટ્રીક કરી તા. ૯-૬-ર૪ ના રોજ શપથ વખતના ગ્રહો જોતા મંગળ બળવાન છે અને તેની ઉપર શનિની દૃષ્ટિ છે. ભાગ્યમાં ચંદ્ર બળવાન છે. આગામી ૧ર૦ દિવસ પછી મોદીજી કંઇક નવુ કરી શકે છે. ભારતે યુધ્ધનો માહોલ જોવો પડશે. મોદીની ઉપર હુમલાની શકયતા પણ છે જ ઇ.સ. ર૦રપ માં કોઇ પરિવર્તન આવી શકે. અહીં નવા સાંસદોનો સપોર્ટ પણ મળી શકે છે. મોદીજીની તબીયત નરમ રહેશે.
અકિલા કોલમીસ્ટ, મો. ૯૩૭૪૮ ૧૬૯૭૭

(12:33 PM IST)










