<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

સાયલાના હડાળામાં ૨૦ વર્ષના શૈલેષનું ઝેરી દવા પી જતાં મોત

રાજકોટ તા. ૨૫: સાયલાના હડાળા ગામે રહતાં શૈલેષ ભરતભાઇ કુકવવા (ઉ.વ.૨૦) નામના યુવાને ૨૨મીએ બપોરે ત્રણેક વાગ્‍યે ડોળીયા ગામે દીગુભાની વાડીએ મજૂરીએ ગયો હતો ત્‍યાં કોઇ ઝેરી દવા પી લેતાં સાયલા સારવાર અપાવી રાજકોટ ખસેડાયો હતો. અહિ ગત સાંજે તેનુ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં સાયલા પોલીસે કાર્યવાહી કરી હતી.

(12:29 PM IST)