તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 6th July 2026
જયેશભાઇ કોરડીયા ઘરેથી ચાલ્યા ગયેલ છે
જૈન અગ્રણી કિશોરભાઇ કોરડીયાના માનસીક અસ્થીર પુત્ર

રાજકોટઃ શહેરના જૈન અગ્રણી તથા કાચના જિનાલયના મેનેજીંગ ટ્રસ્ટી કિશોરભાઇ કોરડીયાના પુત્ર જયેશભાઇ કોરડીયા જેઓ માનસીક અસ્થીર છે. તેઓ ઘરેથી છેલ્લા ૮ દિવસથી ચાલ્યા ગયેલ છે.
જો કોઇને ઉપરોકત ફોટાવાળા વ્યકિત જયેશભાઇ કોરડીયા અંગે જાણ હોય અથવા જોવા મળે તો મો.૯૮૨૫૦ ૭૪૭૭૧ તથા ૯૪૨૮૨ ૨૮૯૧૦ ઉપર જાણ કરવા યાદીમાં જણાવાયું છે.
(3:58 PM IST)










