News of Tuesday, 30th June 2026
ગુજરાતના ગામેગામ-શહેરોમાં વિનામૂલ્યે ૧૦૮ સુપર મેગા નેત્રયજ્ઞ
અંધકારથી પ્રકાશ તરફ પ્રયાણ : રાજકોટની રણછોડદાસજીબાપુ હોસ્પિટલ દ્વારા ટાંકા વગરના ફેકો મશીનથી વિનામુલ્યે સોફટ ફોલ્ડેબલ લેન્સ મૂકાશેઃ ૩૧ જૂલાઈ સુધી ચાલનારા મહાઅભિયાનમાં દર્દીઓને લાવવા-લઈ જવા, રહેવા-જમવા, ચા-નાસ્તો, ચશ્મા, દવા પણ નિઃશુલ્ક અપાશે

રાજકોટ : શ્રી સદ્દગુરૂદેવ ભગવાન શ્રી રણછોડદાસજી બાપુની અસીમ કૃપા તથા આર્શીવાદથી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા રાજયનાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વિનામુલ્યે ૧૦૮ શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્ર યજ્ઞનું તા. ૦૧.૦૭.ર૦ર૬ બુધવારથી તા. ૩૧.૭.ર૦ર૬ શુક્રવાર સુધી આયોજન કરેલ છે.
જેમાં દર્દી ભગવાનને જે તે કેમ્પ સ્થળેથી વિનામુલ્યે જ સંસ્થાની બસ દ્વારા લઇ આવવા તથા ઓપરેશન બાદ કેમ્પના સ્થળે પરત મુકી જવામાં આવે છે. રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, શુધ્ધ ઘીનો શીરો, દવા, ટીપા, ચશ્મા તથા નેત્રમણી વિનામુલ્યે જ બેસાડી આપવામાં આવે છે.
૦૧/૦૭ બુધવાર પ્રાંચી (ટીંબડી) શ્રી ગાયત્રીધામ,૬૬ કે.વી.સબ સ્ટેશનની બાજુમાં, પ્રાંચી (ટીંબડી),જી.ગીર સોમનાથ.
૦૧/૦૭, બુધવાર આંકોલવાડી શ્રી સદગુરુ હોટલ,આંકોલવાડી,જી.ગીર-સોમનાથ.
૦૧/૦૭,બુધવાર ઉના શ્રી જલારામ વાડી, વરસીંગપુર રોડ, ઉના,જી.ગીર સોમનાથ.
૦૧/૦૭,બુધવાર વઢવાણ શ્રી રજપુત સમાજની વાડી, ખારવાની પોર, વઢવાણ,જી.સુરેન્દ્રનગર.
૦૧/૦૭ ,બુધવાર ધારી શ્રી સરકારી દવાખાનુ, ધારી, જી.અમરેલી.
૦ર/૦૭,ગુરૂવાર જામનગર શ્રી રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડ નાંકા પાસે, જામનગર. ૦ર/૦૭,ગુરૂવાર સુર્યપ્રતાપગઢ શ્રી ગૌશાળા, સુર્યપ્રતાપગઢ, તા.કુંકાવાવ, જી.અમરેલી. ૦ર/૦૭,ગુરૂવાર ધંધુકા શ્રી સેનેટેરીયમ દવાખાનું, બસ સ્ટેન્ડ સામે, ધંધુકા, જી.અમદાવાદ.
૦૩/૦૭,શુક્રવાર માંગરોળ શ્રી જલારામ મંદિર, શારદાગ્રામ રોડ, માંગરોળ, જી.જુનાગઢ.
૦૩/૦૭, શુક્રવાર મહુવા શ્રી કુબેરનાથ મહાદેવ મંદિર, કોલેજ રોડ,ગાંધીબાગ પાછળ, મહુવા, જી.ભાવનગર.
૦૩/૦૭, શુક્રવાર ટીંબી શ્રી હરિકુષ્ણ ટ્રસ્ટ હોસ્પિટલ, રાજુલા રોડ,ગાયત્રીમાંના મંદિર સામે,ટીંબી, તા.જાફરાબાદ, જી.અમરેલી.
૦૩/૦૭, શુક્રવાર હિપાવડલી શ્રી લટુરીયા હનુમાનજી આશ્રમ, હિપાવડલી, તા.જેસર,જી.ભાવનગર.
૦૪/૦૭, શનિવાર મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોઘ્યાપુરી રોડ,મોરબી.
૦૪/૦૭ ,શનિવાર અમદાવાદ શ્રી હરિહર આશ્રમ, ઠકકરનગર એપ્રોચ, અમદાવાદ.
૦પ/૦૭, રવિવાર રાજકોટ શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, શ્રી સદ્ગુરુ આશ્રમ માર્ગ,રાજકોટ.
૦પ/૦૭, રવિવાર જામનગર શ્રી રણછોડદાસજીબાપુ જ્ઞાન મંદિર, રણજીતનગર પટેલ સમાજની સામે, જામનગર.
૦પ/૦૭, રવિવાર જામનગર શ્રી ગાયત્રી શકિતપીઠ, શરૂ સેકસન રોડ,શિવમ પેટ્રોલપંપ પાછળ,જામનગર.
૦પ/૦૭/ર૬, રવિવાર કેશોદ શ્રી જલારામ મંદિર, આંબાવાડી, કેશોદ, જી.જુનાગઢ.
૦પ/૦૭,રવિવાર જુનાગઢ શ્રી સ્વામી વિવેકાનંદ કેન્દ્ર,વિવેકાનંદ ગાર્ડન, રેલ્વે ફાટક પાસે,તળાવ દરવાજા,જુનાગઢ
૦૬/૦૭,સોમવાર ટંકારા શ્રી એમ.ડી.સોસાયટીનાં હોલમાં,શ્રી કષ્ટભંજન હનુમાનજીની મંદિરની બાજુમાં, મોરબી-રાજકોટ હાઇવે, ટંકારા, જી.મોરબી.
૦૭/૦૭,મંગળવાર રાણપુર શ્રી એ.ડી શેઠ હોસ્પિટલ,ગીબ રોડ, રાણપુર, જી.બોટાદ.
૦૭/૦૭, મંગળવાર ખંભાળીયા શ્રી યોગેશ્વર નગર,ગાયત્રી શકિત પીઠ,ખંભાળીયા, જી.દેવભૂમિદ્વારકા
૦૭/૦૭,મંગળવાર ભડી ભંડારીયા શ્રી પોપટભાઈ વાઘાણી જીવનસેતુ હોસ્પિટલ, માણેક ચોક,ભડી ભંડારીયા, જી.ભાવનગર.
૦૭/૦૭,મંગળવાર જામનગર શ્રી શિરડી સાંઈબાબા મંદિર, ગાંધીનગર, જામનગર.
૦૮/૦૭, બુધવાર દેલવાડા શ્રી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ, દેલવાડા, જી.ગીર સોમનાથ.
૦૮/૦૭, બુધવાર જામનગર શ્રી ઓશવાળ વેલફેર ચેરી.ટ્રસ્ટ, પ્લોટનં.૧ર, શેરી નં.૧૩/૧, પવનચકી રોડ,જીલ્લા જેલની સામે,હુન્નર શાળા,જામનગર.
૦૮/૦૭,બુધવાર હળવદ શ્રી રામાનંદ જ્ઞાતિની વાડી, હળવદ, જી.મોરબી.
૦૮/૦૭,બુધવાર ચલાલા શ્રી ગાયત્રી મંદિર, ધારી રોડ,ચલાલા, જી.અમરેલી.
૦૯/૦૭/ર૬,ગુરૂવાર બાંટવા શ્રી જલારામ સેવા ટ્રસ્ટ,લોહાણા મહાજન વાડી, પોલીસ ચોકીની સામે, બાંટવા, જી.જુનાગઢ.
૦૯/૦૭,ગુરૂવાર લાલપુર શ્રી વિઝન પ્લસ, સરકાર હોસ્પિટલ સામે, લાલપુર, જી.જામનગર
૦૯/૦૭,ગુરૂવાર ત્રાંપજ શ્રી ખોડીયાર મંદિર,નવોદય વિદ્યલાલયની બાજુમાં, ત્રાંપજ, તા.તળાજા, જી.ભાવનગર.
૦૯/૦૭,ગુરૂવાર જામનગર શ્રી રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડ નાંકા પાસે, જામનગર.
૧૦/૦૭ ,શુક્રવાર ભાભર શ્રી અન્નપૂર્ણાનગર,વાવ રોડ,ભાભર, જી.બનાસકાંઠા.
૧૦/૦૭/ર૬, શુક્રવાર જામનગર શ્રી શિવશકિતનું દવાખાનું, સાધનાકોલોની, રણજીતસાગર રોડ, જામનગર.
૧૦/૦૭/ર૬, શુક્રવાર બગસરા શ્રી માણેકચંદ મુલચંદ શાહ સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ,જુના બસ સ્ટેન્ડ પાસે,બગસરા, જી.અમરેલી.
૧૧/૦૭/ર૬,શનિવાર પીથલપુર શ્રી શારદામણી સ્કુલ,મઢીની સામે, પીથલપુર, તા.તળાજા,જી.ભાવનગર.
૧૧/૦૭/ર૬,શનિવાર ટીમાણા શ્રી ગણેશશાળા ટીમાણા, તા.તળાજા, જી.ભાવનગર.
૧ર/૦૭/ર૬,રવિવાર રાજકોટ શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, શ્રી સદ્ગુરુ આશ્રમ માર્ગ,રાજકોટ
૧ર/૦૭/ર૬,રવિવાર જેતપુર શ્રી હરિઓમ અન્નક્ષેત્ર વૃઘ્ધા આશ્રમ,નેશનલ હાઇ-વે, ઓનેસ્ટ હોલની સામે, ધારેશ્વર, જેતપુર,જી.રાજકોટ.
૧ર/૦૭/ર૬, રવિવાર ચોરવાડ શ્રી વિમલ ચુડાસમાનાં જુના નિવાસ સ્થાને, લીમડા ચોક, ચોરવાડ,જી.જુનાગઢ.
૧ર/૦૭/ર૬,રવિવાર રાણાવાવ શ્રી શકિત હોસ્પિટલ,માધવ પાર્ક,સ્ટેશન રોડ, રાણાવાવ, જી.પોરબંદર.
૧ર/૦૭/ર૬, રવિવાર લાઠી શ્રી રામેશ્વર પ્રાથમિક શાળા,પ્રહલાદ ટોકીઝ સામે, લાઠી, જી.અમરેલી.
૧૩/૦૭/ર૬,સોમવાર ગીરગઢડા શ્રી જલારામવાડી,જામવાળા રોડ, ગીરગઢડા, જી.ગીર સોમનાથ.
૧૩/૦૭/ર૬,સોમવાર ઢોકળવા શ્રી આશુતોષ ફાર્મ,તુલસીશ્યામ રોડ, ઢોકળવા, તા.ઉના,જી.ગીર સોમનાથ.
૧૪/૦૭/ર૬,મંગળવાર થરા શ્રી જલારામ મંદિર, થરા,જી.બનાસકાંઠા.
૧૪/૦૭/ર૬,મંગળવાર પોરબંદર શ્રી જીલ્લા ભાજપ કાર્યાલય,ગ્લોબલ હોસ્પિટલની બાજુમા,ભગવાન પરશુરામ માર્ગ,પોરબંદર.
૧૪/૦૭/ર૬,મંગળવાર વેરાવળ શ્રી રોનક સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ, વેરાવળ, જી.ગીર સોમનાથ.
૧૪/૦૭/ર૬,મંગળવાર તાલાલા શ્રી જલારામ મંદિર,ગુંદરણ રોડ, તાલાલા, જી.ગીર સોમનાથ.
૧૪/૦૭/ર૬,મંગળવાર જેસર શ્રી પટેલ વાડી, જેસર,જી.ભાવનગર.
૧પ/૦૭/ર૬,બુધવાર ઉના શ્રી જલારામ વાડી,વરસીંગપુર રોડ, ઉના, જી.ગીર સોમનાથ.
૧પ/૦૭/ર૬,બુધવાર બોટાદ શ્રી મેહુલ બ્રધર્સ, લાતી બજાર,બોટાદ.
૧પ/૦૭/ર૬,બુધવાર અમરેલી શ્રી ગાયત્રી મંદિર,અમરેલી.
૧પ/૦૭/ર૬, બુધવાર સાવરકુંડલા શ્રી મોખરા હનુમાનજી મંદિર, હોમગાર્ડઓફીસ, મહુવા રોડ, સાવરકુંડલા, જી.અમરેલી.
૧પ/૦૭/ર૬, બુધવાર વઢવાણ શ્રી રજપુત સમાજની વાડી, ખારવાની પોર, વઢવાણ, જી.સુરેન્દ્રનગર.
૧૬/૦૭/ર૬,ગુરૂવાર જામનગર શ્રી રંગુનવાલા હોસ્પિટલ,કાલાવડ નાંકા પાસે,જામનગર.
૧૬/૦૭/ર૬,ગુરૂવાર જુનાગઢ શ્રી ત્રિમુર્તિ હોસ્પિટલ, એસ.ટી. બસ સ્ટેશન પાસે,જુનાગઢ.
૧૬/૦૭/ર૬,ગુરૂવાર મેંદરડા શ્રી નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ,આઝાદ ચોક,મેંદરડા,જી.જુનાગઢ.
૧૭/૦૭/ર૬,શુક્રવાર નખત્રાણા શ્રી લોહાણા સમાજની વાડી,મેઈન બજાર, નખત્રાણા, જી.કચ્છ.
૧૭/૦૭/ર૬,શુક્રવાર માળીયાહાટીના શ્રી વણીક મહાજન વાડી, ગીર-દરવાજા પાસે, માળીયા હાટીના,જી.જુનાગઢ.
૧૮/૦૭/ર૬,શનિવાર જુનાગઢ શ્રી કોગ્રેસ ભવન,વંથલી દરવાજા,રાજકોટ રોડ,જુનાગઢ.
૧૮/૦૭/ર૬,શનિવાર વડીયા શ્રી મારૂતિ અન્નક્ષેત્ર, મારૂતિનગર, વડીયા, જી.અમરેલી.
૧૮/૦૭/ર૬,શનિવાર આલીદર શ્રી ગાયત્રી પરિવાર શાખા, આલીદર, જી.ગીર-સોમનાથ.
૧૮/૦૭/ર૬,શનિવાર પ્રાંચી(ટીંબડી) શ્રી કોળી સમાજની વાડી, પ્રાંચી (ટીંબડી), જી.ગીર સોમનાથ.
૧૯/૦૭/ર૬,રવિવાર રાજકોટ શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, શ્રી સદ્ગુરુ આશ્રમ માર્ગ,રાજકોટ
૧૯/૦૭/ર૬,રવિવાર માંડવી શ્રી લોહાણા બોર્ડીગ, માંડવી,જી.કચ્છ.
૧૯/૦૭/ર૬,રવિવાર વંથલી શ્રી લોહાણા મહાજન વાડી, કોર્ટની બાજુમાં, વંથલી,જી.જુનાગઢ.
૧૯/૦૭/ર૬,રવિવાર કેશોદ શ્રી જલારામ મંદિર, આંબાવાડી, કેશોદ, જી.જુનાગઢ.
૧૯/૦૭/ર૬,રવિવાર ઉપલેટા શ્રી સર ભાગવતસિંહજી કન્યાશાળા, બાપુનાં બાવલા ચોક,કિશાન મંડપ સર્વિસ સામે, ઉપલેટા,જી.રાજકોટ.
ર૦/૦૭/ર૬,સોમવાર વેરાવળ શ્રી ગાયત્રી મંદિર,ડાભોર રોડ, વેરાવળ, જી.ગીર સોમનાથ.
ર૦/૦૭/ર૬,સોમવાર પીપરલા શ્રી પ્રાથમિક શાળા,પીપરલા,જી.ભાવનગર.
ર૦/૦૭/ર૬,સોમવાર સુત્રાપાડા શ્રી જી.એસ.સી.એલ ફાઉન્ડેશન, સુત્રાપાડા,તા.ગીર સોમનાથ.
ર૧/૦૭/ર૬,મંગળવાર મોટા ખુંટવડા શ્રીનેપાળીબાપુનો આશ્રમ, મોટા ખુંટવડા, તા.મહુવા, જી.ભાવનગર.
ર૧/૦૭/ર૬,મંગળવાર ભુજ શ્રી રણછોડદાસજી સત્સંગ મંડળ, લાલટેકરી, દેનાબેંક પાસે, હોસ્પિટલ રોડ, ભુજ, જી.કચ્છ(ભુજ)
ર૧/૦૭/ર૬,મંગળવાર ભાણવડ શ્રી ભાણવડ મહાજન પાંજરાપોળ,વેરાવળ ગેઈટ,ભાણવડ,જી.દેવભૂમિ દ્વારકા
રર/૦૭/ર૬,બુધવાર સુરેન્દ્રનગર શ્રી મેઘદુત લાયન્સ હોલ,પતરાવાળી હોટલની સામે,નાની શાક માર્કેટ, સુરેન્દ્રનગર
રર/૦૭/ર૬,બુધવાર માધવપુરઘેડ શ્રી જલારામ મંદિર,આઝાદ ચોક,મેર સમાજની વાડી પાસે, માધવપુરઘેડ, જી.પોરબંદર.
રર/૦૭/ર૬,બુધવાર અરણેજ શ્રી ગાયત્રી પ્રજ્ઞાપીઠ, અરણેજ, તા.કોડીનાર, જી.ગીર સોમનાથ.
રર/૦૭/ર૬,બુધવાર હારીજ શ્રી દેશી લોહાણા મહાજન વાડી, હારીજ,જી.પાટણ.
ર૩/૦૭/ર૬,ગુરૂવાર અંજાર શ્રી લોહાણા મહાજનવાડી, સવાસર નાંકા, અંજાર, જી.ભુજ(કચ્છ)
ર૩/૦૭/ર૬,ગુરૂવાર જામજોધપુર શ્રી જલારામ મંદિર,સેવા ટ્રસ્ટ, જામજોધપુર, જી.જામનગર.
ર૩/૦૭/ર૬,ગુરૂવાર સથરા શ્રી પ્રાથમિક શાળા, સથરા, તા.મહુવા, જી.ભાવનગર.
ર૩/૦૭/ર૬,ગુરૂવાર માણાવદર શ્રી લાયન્સ સ્કુલ,માણાવદર,જી.જુનાગઢ.
ર૩/૦૭/ર૬,ગુરૂવાર જામનગર શ્રી રંગુનવાલા હોસ્પિટલ,કાલાવડ નાંકા પાસે,જામનગર.
ર૪/૦૭/ર૬,શુક્રવાર કુતિયાણા શ્રી જલારામ મંદિર,ભાદર રોડ, કુતિયાણા, જી.પોરબંદર.
ર૪/૦૭/ર૬,શુક્રવાર ભાભર શ્રી એસ.એસ. આરોગ્યધામ, વાવ રોડ, ભાભર, જી.બનાસકાંઠા.
ર૪/૦૭/ર૬,શુક્રવાર બગસરા શ્રી માણેકચંદ મુલચંદ શાહ સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, બગસરા, જી.અમરેલી.
રપ/૦૭/ર૬, શનિવાર ગાંધીધામ શ્રી નુતન લોહાણા સમાજવાડી, ભારતનગર, ગાંધીધામ,જી.ભુજ(કચ્છ)
રપ/૦૭/ર૬,શનિવાર બગદાણા શ્રી જુનુ સરકારી દવાખાનું,પ્રાથમિક શાળા સામે, બગદાણા, જી.ભાવનગર.
ર૬/૦૭/ર૬,રવિવાર રાજકોટ શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, શ્રી સદ્ગુરુ આશ્રમ માર્ગ, રાજકોટ
ર૬/૦૭/ર૬,રવિવાર મોટી પાનેલી શ્રી લોહાણા મહાજન વાડી,મોટી પાનેલી, તા.ઉપલેટા, જી.રાજકોટ.
ર૬/૦૭/ર૬,રવિવાર ખંભાળીયા શ્રી એલ.સી.બદીયાણી હોસ્પિટલ, ખંભાળીયા, જી.દ્વારકા.
ર૬/૦૭/ર૬,રવિવાર ભાટીયા શ્રી સરકારી દવાખાનું,મેઈન બજાર, ભાટીયા, જી.દ્વારકા.
ર૬/૦૭/ર૬,રવિવાર ભાવનગર શ્રી સંતપ્રભારામ હોલ, સીંધુનગર, ભાવનગર.
ર૬/૦૭/ર૬,રવિવાર ચિત્તલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર,જુના સરકારી દવાખાના પાછળ, ચિત્તલ,જી.અમરેલી.
ર૭/૦૭/ર૬,સોમવાર ભચાઉ શ્રી ભચાઉ લોહાણા મહાજન વાડી,ફુલવાડી, ભચાઉ,જી.કચ્છ.
ર૭/૦૭/ર૬,સોમવાર વિજપડી શ્રી પંચાયત ઓફીસ,રાજુલા રોડ, વિજપડી, તા.સાવરકુંડલા,જી.અમરેલી.
ર૭/૦૭/ર૬,સોમવાર લાલશીંગપુર શ્રી વેદરામેશ્વર મહારાજ,શ્રી ઉમેશ્વર મહાદેવ મંદિર, લાલશીંગપુર, જી.દેવભૂમિદ્વારકા.
ર૮/૦૭/ર૬,મંગળવાર બોટાદ શ્રી મેહુલ બ્રધર્સ,લાતી બજાર,બોટાદ.
ર૮/૦૭/ર૬,મંગળવાર વલ્લભીપુર શ્રી વાઘાસ્વામીની જગ્યા,વલ્લભીપુર, જી.ભાવનગર.
ર૮/૦૭/ર૬,મંગળવાર શિહોર શ્રી લાયન્સ હોલ,મારૂતિ કોમ્પલેક્ષ, એકસીસ બેંક ની ઉપર, ઈન્ફ્રરટી મોલ, રાજકોટ-ભાવનગર રોડ,શિહોર, જી.ભાવનગર.
ર૯/૦૭/ર૬,બુધવાર દામનગર શ્રી ગાયત્રી મંદિર,કાંસા રોડ,દામનગર, જી.અમરેલી.
ર૯/૦૭/ર૬,બુધવાર અલીયાબાડા શ્રી નકલંક રણુજા મંદિર, સામે, વૃઘ્ધાશ્રમ, અલીયાબાડા, જી.જામનગર.
ર૯/૦૭/ર૬,બુધવાર રાપર શ્રી લોહાણા મહાજન વાડી,રાપર,જી.ભુજ.
૩૦/૦૭/ર૬,ગુરૂવાર જામનગર શ્રી રંગુનવાલા હોસ્પિટલ,કાલાવડ નાંકા પાસે,જામનગર.
૩૦/૦૭/ર૬,ગુરૂવાર રાણપુર શ્રી જય સરદાર યુવક મંડળ ચેરી.ટ્રસ્ટ સંચાલિત સમાજવાડી, રાણપુર, જી.જુનાગઢ. ૩૦/૦૭/ર૬,ગુરૂવાર ટાણા શ્રી લટુરદાસ આશ્રમ, ટાણા, તા.સિહોર, જી.ભાવનગર.
૩૦/૦૭/ર૬,ગુરૂવાર બિલખા શ્રી મોચી જ્ઞાતિની વાડી,આંબલી શેરી, બિલખા, જી.જુનાગઢ.
૩૧/૦૭/ર૬,શુક્રવાર વિસાવદર શ્રી આર્ય સમાજ મંદિર,સતાધાર રોડ, વિસાવદર,જી.જુનાગઢ.
(2:43 PM IST)










