<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

રાજકોટ-મોરબી જીલ્લાના ૭ ડેમમાં ૦ાા થી ર ફુટ નવા પાણીની આવક

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ-સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં માત્ર હળવા ભારે ઝાપટા વરસી રહ્યા છે, આ મધ્‍યમ વરસાદને કારણે રાજકોટ-મોરબી જીલ્લાના ૭ ડેમોમાં ૦ાા થી ર ફુટ નવા પાણીની આવક થઇ છે, મોરબી પંથકના બ્રાહ્મણ-ર માં ર ફુટ અને મચ્‍છુ-૩ ડેમમાં ૧ ફુટ નવુ પાણી આવ્‍યું છે, રાજકોટના ન્‍યારી-૧ માં મામૂલી વધારો થયો છે, કુલ પાટી હાલ ૧પ ફુટ છે.

રાજકોટ જીલ્લો

ડેમનું નામ    ર૪ કલાકમાં  હાલની જીવંત

       થયેલો વધારો   સપાટી ફુટમાં

       ફુટમાં

આજી-૩       ૦.ર૩         ૯.૯૦

ન્‍યારી-૧      ૦.૧૬         ૧૪.૮૦

ન્‍યારી-ર      ૦.૩૩         ૧૧.પ૦

મોરબી જીલ્લો

મચ્‍છુ-ર       ૦.ર૬        ર૧.૧૦

ધોડાધ્રોઇ      ૦.૩૩         ૬.૮૦

બ્રાહ્મણી-ર ૧.૮૦            ૧ર.પ૦

મચ્‍છુ-૩ ૦.૯ર        ૧૧.૪૦

(11:00 AM IST)