<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

જેતપુરના અકિલાના વરિષ્‍ઠ પત્રકાર નાનાલાલ ઓઝાના પોૈત્રના શુભલગ્ન : ચિ.મિતેશ : ચિ.કોમલ

રાજકોટ : જેતપુરના અકિલાના વરિષ્‍ઠ પત્રકાર નાનાલાલ ભીમજીભાઇ ઓઝા (નાનુભાઇ) તથા તારાબેનના પુત્ર મનિષભાઇ નાનાલાલ ઓઝા અને અ.સોૈ. જયોત્‍સનાબેનના સુપુત્ર ચિ.મિતેષના શુભલગ્ન જુનાગઢ નિવાસી અશ્વિનભાઇ મનસુખભાઇ સંચાણીયા અને અ.સોૈ. હર્ષાબેનની સુપુત્રી ચિ.કોમલ સાથે તા.૨૬ને ગુરૂવારે નિરધારેલ છે.

સાંજીના સુર તા.૨૪ને મંગળવારે સાંજે ૪ થી ૬, મ્‍યુઝીક મસ્‍તી રાત્રે ૯ વાગે, મંડપ મુર્હુત તા.૨૫ને બુધવારે સવારે ૭:૩૦ વાગ્‍યે, ભોજન સમારંભ બપોરે ૧૨ વાગ્‍યે, ડાંડીયારાસ રાત્રે ૯:૩૦ વાગ્‍યે, જાન પ્રયાણ તા.૨૬ને ગુરૂવારે સવારે અને હસ્‍પમેળાપ શુભ ચોઘડીએ નિરધારેલ છે.

આમંત્રીતોને ગોૈ.વા. ભીમજીભાઇ કાળીદાસભાઇ ઓઝા, ગોૈ.વા. શાંતાબેન ભીમજીભાઇ ઓઝા, ગોૈ.વા. બટુકભાઇ ભીમજીભાઇ ઓઝા, ગૌ.વા. મગનભાઈ ગોરધનદાસ ઓઝા, ગૌ.વા. કાંતાબેન મગનભાઈ ઓઝા, ગૌ.વા. જેઠાભાઈ પરસોતમભાઈ ઓઝા, ગૌ.વા. મુકતાબેન જેઠાભાઈ ઓઝા,  શ્રી નાનાલાલ ભીમજીભાઈ ઓઝા, અ.સૌ. તારાબેન નાનાલાલ ઓઝા,  ગૌ.વા. વસંતભાઈ પરસોતમભાઈ ઓઝા, ગૌ.વા. લીલાબેન વસંતભાઈ ઓઝા,  શ્રી ધીરજલાલ પરસોતમભાઈ ઓઝા, ગૌ.વા. પુષ્‍પાબેન ધીરજલાલ ઓઝા, શ્રી અશોકભાઈ વલ્લભદાસ ઓઝા, અ.સૌ. રંજનબેન અશોકભાઈ ઓઝા,  શ્રી રમેશભાઈ વિઠ્ઠલભાઈ ઓઝા,અ.સૌ. મીનાબેન રમેશભાઈ ઓઝા,   શ્રી અતુલભાઈ વિઠ્ઠલભાઈ ઓઝા,  અ.સૌ. હર્ષાબેન અતુલભાઈ ઓઝા, શ્રી મનીષભાઈ નાનાલાલ ઓઝા, અ.સૌ. જયોત્‍સનાબેન મનીષભાઈ ઓઝા, શ્રી કેતનભાઈ નાનાલાલ ઓઝા,  અ.સૌ. અલ્‍કાબેન ક્ષેતનભાઈ ઓઝા, શ્રી શૈલેષભાઈ નાનાલાલ ઓઝા, અ.સૌ. દિક્ષીતાબેન શૈલેષભાઇ ઓઝા, દિપકભાઇ નાનાલાલ ઓઝા,  હર્ષ મનિષભાઈ ઓઝા, હાર્દિક મનિષભાઈ ઓઝા, સ્‍વ. નાનજીભાઇ જગજીવનભાઈ સંચાણીયા, શ્રી દિનેશભાઈ નાનજીભાઈ સંચાણીયા, શ્રી નિતીનભાઈ નાનજીભાઈ સંચાણીયા, સ્‍વ. વિજયાબેન નાનજીભાઈ સંચાણીયા, અ.સૌ. આરતીબેન દિનેશભાઈ સંચાણીયા, અ.સૌ. ભાવિકાબેન નિતીનભાઈ સંચાણીયાએ આમંત્રણ પાઠવ્‍યુ છે.

(12:30 PM IST)