<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

હળવદના સલીમભાઇ મુલતાનીના પુત્રના નિકાહઃ સફિક-મુશ્‍કાન

 

જામનગરઃ હળવદના સલીમભાઇ હાજી ઉસ્‍માનભાઇ મુલતાની પુત્ર સફિકના નિકાહ સરાના રહીશ જનાબ રજાકભાઇ મુસ્‍તુફાભાઇ કરગથરાના પુત્રી મુશ્‍કાન સાથે કાલે તા.૫ ને ગુરૂવારે સવારે ૧૦ વાગ્‍યે સરામાં મુકર્રર કરેલ છે.

માંડવાનો જમણવાર આજે બુધવારે સાંજે ૭ વાગ્‍યે ઘાંચી જમાતખાના, હળવદ ખાતે રાખેલ છે. જયારે નિકાહ કાલે ગુરૂવારે સવારે ૧૦ વાગ્‍યે ઘાંચી મસ્‍જિદ સરા ખાતે રાખેલ છે. રીસેપ્‍શન કાલે સાંજે ૭ વાગ્‍યે પરમેશ્વર પાર્ટી પ્‍લોટ હળવદ ખાતે રાખેલ છે. મર્હુમ ઓઘડભાઈ, જીવાભાઈ મુલતાની, હાજી ઉસ્‍માનભાઈ ઓઘડભાઈ મુલતાની, મહંમદભાઈ હાજી ઉસ્‍માનભાઈ મુલતાની, સલીમભાઈ હાજી ઉસ્‍માનભાઈ મુલતાની, હાજી મજનુભાઈ હાજી ઉસ્‍માનભાઈ મુલતાની, મર્હુમ મુનાફભાઈ મહંમદભાઈ મુલતાની, મુબીનભાઈ મહંમદભાઈ મુલતાની, સાહીરભાઈ સલીમભાઈ મુલતાની, સ્‍વાહીલભાઈ હાજી મજનુભાઈ મુલતાની, મુદદશીલભાઈ હાજી મજનુભાઈ મુલતાનીએ શુભેચ્‍છા પાઠવી છે

(12:28 PM IST)