તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 6th May 2026
ટીવી ૧૩ ન્યુઝ ચેનલ હેડ દિપક રાજાણીના સુપુત્રના શુભલગ્ન : ચિ. સૌમિલ * ચિ. જુલી

રાજકોટ : ટીવી ૧૩ ન્યુઝ ચેનલ હેડ શ્રી દિપકભાઇ રાજાણી તથા પરિમલબેનના સુપુત્ર ચિ. સૌમિલના શુભલગ્ન સ્વ. શ્રી હસમુખભાઇ તથા ચેતનાબેન જીવાણીના સુપુત્રી ચિ. જુલી સાથે અમદાવાદ મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે આજે તા. ૬ બુધવારે સગાઇ રાખેલ છે. નવદંપતિ તા. ૮ શુક્રવારના શુભદિને પ્રભુતામાં પગલા પાડશે. નવદંપતિનો સત્કાર સમારંભ તા. ૯ શનિવારે રાખેલ છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
