News of Wednesday, 6th May 2026
જૂનાગઢ દવે પરિવારમાં શુભલગ્નઃ ચિ.માકર્ન્ડ- ચિ.ભાવના

જૂનાગઢઃ જૂનાગઢ નિવાસી જગદિશભાઇ કરશનભાઇ દવે (ભરાડ) તથા અ.સોૈ તારામતીબેનના સુપુત્ર ચિ. માર્કન્ડ (ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ ધારાશાસ્ત્રી)ના શુભલગ્ન દિલ્હી નિવાસી સુશીલકુમાર શર્મા તથા અ.સોૈ સંયોગીતાબેન ની સુપુત્રી ચિ. ભાવના સાથે તા.૧૦ મે ને રવિવારના રોજ કસ્બાગ્રૂપ નતાળીયાનેશ રિર્સોર્ટ સાસણ મેંદરડા નતાળીયા ગામ ખાતે રાત્રે ૯ કલાકે નિરધારેલ છે તેમજ ભોજન સમારંભ રાત્રે ૮ કલાકે રાખેલ છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
