તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
સેલવાસના સાદરાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ.ઉમાક્ષી : ચિ.કુનાલ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ સેલવાસના શ્રી લાલા રઘુવંશી રેસ્ટોરન્ટ નમકીનના વેપારી શ્રી મનોજભાઇ ચીમનલાલ સાદરાણી તથા અ.સૌ. રેખાબેનની સુપુત્રી ચિ. ઉમાક્ષી ના શુભલગ્ન ડીંડોરી (એમપી) નિવાસી કિશોરકુમાર જીવનદાસ પ્રશ્નાના સુપુત્ર ચિ. કુનાલ સાથે તા. ૧૦ મે ને રવિવારના રોજ લાયન વૈલી રિસોર્ટ મધુવંતી ડેમ પાસે સાસણ રોડ માલણકાગીર ખાતે રાત્રે ૮ કલાકે નિરધારેલ છે અને ૮:૩૦ કલાકે ભોજન સમારંભનું આયોજન કરેલ છે. આમંત્રિતોને ઉપસ્થિત રહેવા ઉતમભાઇ સાદરાણીએ ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું છે
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
