<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

વિજયભાઇ સખીયાના સુપુત્રના શુભલગ્ન : ચિ. પાર્થ * ચિ.કાવ્‍યા

રાજકોટ નિવાસી કિરણબેન અને  વિજયભાઇ સખીયાના સુપુત્ર ચિ. પાર્થના શુભલગ્ન તા. ૭ ના ગુરૂવારે ચિ.કાવ્‍યા સાથે નિરધારેલ છે. તા. ૪ ના મહેંદી રસમ અને તા.પ ના ગરબા તેમજ તા.૬ ના હલ્‍દી રસમ લગુન રીસોર્ટમાં રાખેલ છે. તા. ૭ના સવારે જાન પ્રસ્‍થાન અને હસ્‍તમેળાપ તા.૭ ના રાત્રે ૮.૩૦ વાગ્‍યે રાખેલ છે. શુભલગ્ન સ્‍થળ : વિશ્વા પાર્ટી પ્‍લોટ મુંજકા રાજકોટ.

(2:31 PM IST)