<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

પોરબંદર તેરૈયા પરિવારમાં શુભલગ્ન : ચિ.મીરા: ચિ.મનિષ

 

જુનાગઢઃ પોરબંદર નિવાસી ગં. સ્‍વ. મીનાક્ષીબેન તથા સ્‍વ. મહેશભાઇ મોહનલાલ તેરૈયાની સુપુત્રી ચિ. મીરાના શુભલગ્ન પોરબંદર નિવાસી કિશોરભાઇ અરજનભાઇ જોષી તથા અ.સૌ. રમાબેનના સુપુત્ર ચિ. મનિષ સાથે તા. ૯ મે ને શનિવારના રોજ હિરજી બાપા ટ્રસ્‍ટ દ્વારકા હાઇવે મુ.: પાલખડા ખાતે નિરધારેલ છે

(10:38 AM IST)