<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

પોરબંદર જોષી પરિવારમાં યજ્ઞોપવિત સંસ્‍કાર : ચિ.હરિ-ચિ.પુજન-ચિ.પાર્થ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ પોરબંદર નિવાસી જયેશભાઇ વ્રજલાલભાઇ જોષી તથા અ.ર્સો મીતાબેનના સુપુત્ર ચિ.હરિ, ચિ.યુજન તેમજ પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના કુપા યાત્ર શિખ્‍ય શાષાી મહેશભાઇ વ્રજલાલભાઇ જોષી તથા અ.સોૈ ઉર્મિલાબેનના સુપુત્ર ચિ.પાર્થના યજ્ઞોપવિત સંસ્‍કાર તા.૩ મે ને રવિવારના રોજ હિરજીબાપા ચેરીટેબલ ટ્રસ્‍ટ બસસ્‍ટોપ પાસે પાલખડા ખાતે નિરધારેલ છે. જેમાં સવારેુ ૧૦ કલાકે કાશીયાત્રા ખાતે બપોરે ૧૨ કલાકે ભોજન સારંભ રાખેલ છે.

(11:00 AM IST)