તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
કારિયા પરિવારના આંગણે શ્રીફળવિધી : ચિ. જય * ચિ. ધ્રુવિ

રાજકોટ : કરાંચી નિવાસી હાલ રાજકોટસ્વ. ભગવાનજી ત્રિકમજી કારિયાના જયેષ્ઠ પુત્ર કિશોર કારિયા તથા બિંદીયાના સુપુત્ર ચિ. જય (કાનો)ની સગાઇ (શ્રીફળવિધી) પ્રિયાબેન તથા જીતેન્દ્રભાઇ પ્રવિણભાઇ પુજારાની સુપુત્રી ચિ. ધ્રુવી સાથે તા. ર૩ ગુરૂવારના રોજ પાળ રોડ, વગળ ચોકડી પાસે આવેલ રામરાજ રેસ્ટોરેન્ટ ખાતે સવારે ૧૦ કલાકે યોજેલ છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
