<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

શૈલેષભાઇ મોદીના સુપુત્રીની શ્રીફળ વિધી : ચિ. હર્ષ * ચિ. પ્રિન્‍સી

રાજકોટ : રીટાબેન તથા શ્રી શૈલેષભાઇ મોદીના સુપુત્ર ચિ. હર્ષની એન્‍ગેજમેન્‍ટ સેરેમેની (શ્રીફળવિધી) મોરબી નિવાસી હીનાબેન તથા શ્રી યોગેશભાઇ મહેતાની સુપુત્રી ચિ. પ્રિન્‍સી સાથે આવતીકાલે તા. ૧૯ના રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે.

(10:38 AM IST)