તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th March 2026
બગસરા મહેતા પરિવારમાં ચિ. દેવના યજ્ઞોપવિત સંસ્કાર

જુનાગઢઃ અમરેલી જીલ્લાના બગસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઉમેદકુમાર મનસુખલાલ મહેતા અને અ.સૌ. રાજેશ્રીબેનના સુપુત્ર ચિ. દેવના યજ્ઞોપવિત સંસ્કાર તા. ર૯ માર્ચને રવિવારના રોજ શ્રી બંગાલી ચોક લેઉવા પટેલ સમાજ ધારી રોડ બગસરા ખાતે નિરધારેલ છે જેમાં સવારે ૧૧ કલાકે કાશીયાત્રા અને બપોરે ૧ર કલાકે ભોજન સમારંભનું આયોજન કરાયું છે
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
