<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

મનસુખભાઇ મારૂની સુપુત્રીના શુભલગ્ન ચિ. મીના: ચિ. સિદ્ધાર્થ

 

રાજકોટ : મુળ બેરાજા (પસાયા) હાલ રાજકોટ નિવાસી અ.સૌ. સુશીલાબેન તથા શ્રી મનસુખભાઇ નાનજીભાઇ મારૂની સુપુત્રી ચિ. મીનાના શુભ લગ્ન અમદાવાદ નિવાસી ગં. સ્‍વ. ગીતાબેન તથા સ્‍વ. જીતેન્‍દ્રભાઇ બાલાભાઇ ચલ્લા (સોની)ના સુપુત્ર ચિ. સિદ્ધાર્થ સાથે તા. ૧૪ સોમવારના શુભ દિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા. ૧૩ શુક્રવારે બપોરે ૩:૩૦ કલાકે મંડપ મુહુર્ત સાંજે ૪:૩૦ વાગે મામેરા, ૬:૩૦ વાગે શ્રીફળ વિધિ, રાત્રીના ૮:૩૦ વાગ્‍યાથી દાંડીયારાસ રાખેલ છે.

(11:17 AM IST)