તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
જુનાગઢ નંદવાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ.મોહિત * ચિ.ડિમ્પલ

જુનાગઢ : જુનાગઢ સિંધી સમાજના વેપારી અગ્રણી લક્ષ્મણદાસ ઉઘવદાસ નંદવાણી અને શ્રીમતી મોનિકાબેનના સુપુત્ર ચિ. મોહિતના શુભલગ્ન વિજયકુમાર મુકુંદરામ તલરેજા અને શ્રીમતી પુજાબેનની સુપુત્રી ચિ. ડિમ્પલ સાથે તા. ૮ માર્ચ રવિવારના રોજ એસેલ પાર્ક હોટલ સકકર બાગ સામે જુનાગઢ ખાતે સાંજે ૬-૩૦ કલાકથી નિરધારેલ છે. અને રાત્રે ૮-૩૦ કલાકે ભોજન સમારંભ રાખેલ છે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
