<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

વડીયા-તોરીના પત્રકાર વિનુભાઇ કોટડીયાના પોૈત્ર અને પરેશભાઇ કોટડીયાના સુપુત્રના શુભલગ્નઃ ચિ. વિકાસ * ચિ. શ્વેતા

રાજકોટઃ અમરેલી જીલ્લાના તોરી ગામના મુળ વતની અને હાલ વડીયા સ્‍થિત પત્રકાર વિનુભાઇ અરજણભાઇ કોટડીયા અને અ.સોૈ. ભાનુબેન વિનુભાઇ કોટડીયાના પોૈત્ર તથા અ.સોૈ. નીતાબેન તથા પરેશભાઇ વિનુભાઇ કોટડીયાના સુપુત્ર ચિ. વિકાસ (એમ.ઇ.સિવીલ)ના શુભલગ્ન જૂનાગઢ જીલ્લાના ભેંસણ નિવાસી અ.સોૈ. કૈલાસબેન તથા શ્રી રવજીભાઇ રામજીભાઇ સતાણીના સુપુત્રી ચિ.શ્વેતા (એમ.બી.એ. માર્કેટીંગ) સાથે તા.૭ને શનીવારે નિરધારેલ છે.

જેમાં આજે તા.૬ને શુક્રવારે બપોરે  ૧૧ વાગ્‍યે સ્‍વરૂચી ભોજન સમારંભ, રાત્રે૮:૩૦ વાગ્‍યે રાસની રમઝટ તા.૭ને શનીવારે સવારે  ૫:૩૦ વાગ્‍યે જાનપ્રસ્‍થાન બપોરે ૧૧:૩૦ વાગ્‍યે હસ્‍તમેળાપ થશે.

સ્‍વ. વિઠ્ઠલભાઇ અરજણભાઇ કોટડીયા, ગં.સ્‍વ. મુકતાબેન વિઠ્ઠલભાઇ અરજણભાઇ કોટડીયા, અ.સોૈ. ભાનુબેન વિનુભાઇ કોટડીયા,પરેશભાઇ વિનુભાઇ કોટડીયા, નિતાબેન પરેશભાઇ કોટડીયા, કલ્‍પેશભાઇ વિનુભાઇ કોટડીયા,શિલાબેન કલ્‍પેશભાઇ કોટડીયા, બિપીનભાઇ વિઠ્ઠલભાઇ કોટડીયા, કિરણબેન બિપીનભાઇ કોટડીયા, લાલજીભાઇ વિઠ્ઠલભાઇ કોટડીયા, નિલમબેન લાલજીભાઇ કોટડીયા, સુરેશભાઇ વિઠ્ઠલભાઇ કોટડીયા, અનિતાબેન સુરેશભાઇ કોટડીયા, નિલમબેન, અનીતાબેન, શીલાબેન, કિરણબેન, નિતાબેન સંગીતાબેન, માહીબેન, હેમાલીબેન, રાજવીબેન, શ્રૃતિબેન, હિનાબેન, વેદાંત પરેશભાઇ કોટડીયા (એન ડી એ આર્મી ઓફીસ) હિત કલ્‍પેશભાઇ કોટડીયા, ગોૈરાંગ બિપીનભાઇ કોટડીયા, યશલાલજીભાઇ કોટડીયા, કોટડીયા, સુરેશભાઇ કોટડીયા, મોસાળ પક્ષ પરેશભાઇ વિનુભાઇ કોરાટ, પુર્વિશભાઇ વિનુભાઇ કોરાટ (બગસરા), ભાણેજ પક્ષ મીત મયુરભાઇ સોરઠીયા,  સાજડીયાળી (અમદાવાદ) નેન્‍સી, સુરભી, દિશા, ગ્રીવા સહિત પરિવારજનોએ આમંત્રણ પાઠવ્‍યું  છે. 

(11:33 AM IST)