<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

જામનગરના પંડયા પરિવારમાં શુભ યજ્ઞોપવિતવિધીઃ ચિ.પરમ

 

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ જામનગરના ઓૈદિચ્‍ય ઝાલાવાડી બ્રાહ્મણ મિલનભાઇ તથા નીકેતાબેનના પુત્ર તથા ગુજરાત મેરી ટાઇમ બોર્ડના નિવૃત કર્મી માર્કંડભાઇ ત્રિકમજી પંડયાના પોૈત્ર ચિ. પરમના શુભ યજ્ઞોપવિત સંસ્‍કાર સં.૨૦૮૨ના ફાગણસુદ પાંચને તા.રરના દયાશંકર બ્રહ્મપુરી જામનગર ખાતે યોજાયેલ છે.

(1:29 PM IST)