તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
જુનાગઢ વાઢેર પરિવારમાં શુભલગ્ન : ચિ.ઋતાક્ષ * ચિ.નિતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા. ૧૯, મુળ મિતીયાજ નિવાસી હાલ જુનાગઢ આહિર સમાજના અગ્રણી દેવાયતભાઇ માંડણભાઇ વાઢેર તથા અ.સૌ. દુધીબેનના સુપુત્ર ચિ. ઋતાક્ષના શુભલગ્ન સુયાસી નિવાસી મેરામણભાઇ સરમણભાઇ રામ તથા અ.સૌ. મણીબેનની સુપુત્રી નિતા સાથે તા.ર૧ ફેબ્રુઆરીને શનિવારના રોજ રાત્રે શુભ ચોઘડીયે સુયાસી ખાતે નિરધારેલ છે. તેમજ આજદિવસે સવારે ૧૧ કલાકે મેર સમાજની વાડી મધુરમ,વંથલી રોડ જુનાગઢ ખાતે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. (૩પ-૭)
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
