તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
જુનાગઢ દેવાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ.ફાલ્ગુની * ચિ. અજય

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢ નિવાસી ઠા. ભૂપેન્દ્રભાઇ હરિદાસ દેવાણી (હીરી ૐ પેંડાવાળા) તથા અ.સૌ. રંજનબેનની સુપુત્રી ચિ. ફાલ્ગુનીના શુભલગ્ન રાજકોટ નિવાસી ઠા. જગદિશભાઇ વિઠ્ઠલભાઇ કારીયા તથા અ.સૌ. વર્ષાબેન ના સુપુત્ર ચિ. અજય સાથે તા. રર ફેબ્રુઆરી ને રવિવારના રોજ ઔદિચ્ય ગઢીયા બ્રહ્મ સમાજની વાડી ગાંધીગ્રામ રેલ્વે ફાટક પાસે જુનાગઢ ખાતે નિરધારેલ છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
