તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 10th February 2026
ડો.જયેશભાઈ પરમારના સુપુત્રના શુભલગ્નઃ ચિ.ડો.શુભમ * ચિ.ડો.ક્રિશ્ના

રાજકોટ : ભાવનગર નિવાસી શ્રીમતી ડો.ચૈતાલીબેન તથા શ્રી ડો.જયેશભાઈ મનસુખભાઈ પરમારના સુપુત્ર ચિ.ડો.શુભમના શુભલગ્ન લીમડી નિવાસી શ્રીમતી ઈન્દુબેન તથા શ્રી રજનીભાઈ ભુદરભાઈ પરમારની સુપુત્રી ચિ.ડો.ક્રિશ્ના સાથે તા.૧૩ના શુકર્વારના શુભદિને લીમડી મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૧૧ બુધવારે સાંજે ૭ વાગ્યાથી રાસ ગરબાની રમઝટ સાથે સાંઈરામન દવે હાસ્યની છેળો ઉડાડશે. તા.૧૨ના ગુરૂવારે સવારે ૮:૧૧ વાગ્યે મંડપ મુર્હૂત, ૧૧ વાગ્યુ મામેરા તેમજ સાંજે ૫ વાગ્યાથી હલ્દી રસમ રાખેલ છે. નવદંપતીનો સત્કાર સમારંભ તા.૧૪ના શનિવારે સાંજે ૭ વાગ્યાથી રાખેલ છે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
