<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

સંજયભાઇ શીંગાળાના સુપુત્રના શુભલગ્ન : ચિ.હિતાર્થ * ચિ.સાક્ષી

રાજકોટ :  અ.સૌ. સેજલબેન તથા શ્રી સંજયભાઇ પ્રાણલાલ શીંગાળાના સુપુત્ર ચિ. હિતાર્થના શુભલગ્ન ગોંડલ નિવાસી અ.સૌ. જયશ્રીબેન તથા શ્રી નિલેશભાઇ તુલસીદાસ ખોદાણીની સુપુત્રી ચિ. સાક્ષી સાથે ગુરૂવાર ૧ર ના શુભ દિને અગ્નિની સાક્ષીએ લગ્નગંથીથી જોડાશે. આ પ્રસંગે તા. ૧૧ ના બુધવારે સવારે ૧૧:૪પ વાગે ચુંદડી મુર્હુત, ભોજન, સાંજે ૪ વાગે હલ્‍દી, રાત્રીના ૯:૩૦ થી દાંડીયારાસ રાખેલ છે.

(2:24 PM IST)