<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

રાજેન્દ્રસિંહ ડોડીયાના સુપુત્રનાશુભ લગ્નઃ ચિ.જયરાજસિંહ: ચિ.કૃપાબા

     

રાજકોટઃ અ.સૌ નીતાબા તથા શ્રી રાજેન્દ્રસિંહ પુરૂષોતમભાઇ ડોડીયાના સુપુત્ર ચિ. જયરાજસિંહના લગ્ન મુળ વઢવાણ હાલ અમદાવાદ નિવાસી અ.સૌ. ગીતાબા તથા શ્રી વિક્રમસિંહ દોલુભા મોરીની સુપુત્રી કૃપાબા સાથે તા. ૧૦ મંગળવારના શુભદિને અમદાવાદ મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૯ સોમવાર સાંજે પ વાગે મામેરા બાદ રાત્રે ૮:૩૦ થી ભોજન સમારંભ રાખેલ છે.

(11:18 AM IST)